મુક્તક

સાંજ પડતામાં સહન થઈ જાય છે,
ધોધ જેવો દિ’ વહન થઈ જાય છે.
 
કો’ક વેળા આમ બસ અપવાદમાં,
દિ’ સવારે પણ દહન થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *